Gujarati Quote in Motivational by Heena U Pancholi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વૈજ્ઞાનિક કોઈ પ્રયોગ માં દિવસરાત કામ કરતો હોય છે એમની માં જમવા બોલાવે જમી પાછા કામ પર લાગી જાય એકવાર માં અે જમવા ના સમયે જમવા બોલાવ્યા તે આવ્યા જમવા બેઠા અને પેલો કોળિયો મોમાં મૂકતા બોલ્યા માં અમાં તો મીઠું જ નથી માં કહે તારું કામ આજે પૂરું થઈ ગયું વૈજ્ઞાનિક કહે હા તમને કેમ ખબર પડી માં કહે હું કેટલા સમય થી મીઠું નાખતી જ નથી આજે તને ખબર પડી એટલે આવી સાધના જ અમર કરે છે
#ઝેન

Gujarati Motivational by Heena U Pancholi : 111492441
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now