જગતનો તાત આજ નિરાશ થઈ બેઠો છે
જિંદગી મૂકીને આજ મરવા મજબૂર થયો છે
પાક આપીને પણ પેટ ખાલી રાખે છે
સત્તા મારો દેશ કૃષિપ્રધાન કહેવાય છે ..
પોતે ભૂખ્યો રહી બીજાની જઠરાગ્નિ ઠારે છે
આજ નહીં તો કાલ મળશે બસ એમ નામ ચાલે છે
ઇરાદા ઊંચા રાખી સત્તા નિરાશ પાછો આવે છે
સત્તા મારો દેશ કૃષિપ્રધાન કહેવાય...
એક ખેડૂત.
visu