Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભારત સરકારે 31 મી જુલાઈ સુધી અમલમાં રહેવા માટે ‘અનલોક 2' માટેની ગાઈડલાઈન જાહેર કરી : કન્ટેનમેન્ટ ઝોન માં અનલોક 2 નહીં લાગુ પડે : 31 જુલાઇ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે : આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, MHA દ્વારા માન્ય સિવાય, પ્રતિબંધિત રહેશે : સિનેમા હોલ્સ - જીમ - સ્વિમિંગપુલ - થિયેટરો - બાર અને સામાજિક અને ધાર્મિક મેળાવડા પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ : નાઇટ કર્ફ્યુ આવશ્યક પ્રવૃત્તિઓ અને અન્ય છૂટછાટો સિવાય, 10.00 વાગ્યાથી સવારે 5.00 વાગ્યા સુધી અમલમાં રહેશે : સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યો અને અન્ય મોટા મેળાવળાવો 31 જુલાઈ સુધી પ્રતિબંધિત રહેશે : સરકાર કહે છે, દુકાનમાં 5 થી વધુ લોકો સામાજિક અંતર સાથે 'ઓકે' છે : આંતરરાજ્ય હિલચાલ પરના પ્રતિબંધો દૂર થયા, રાજ્યની સરહદોની અંદર અને બહાર જવા માટે કોઈ અલગ પાસ / પરવાનગીની જરૂર નથી.

Gujarati News by બાબા સત્સંગી : 111491342
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now