આમ વાંચન મારો સોખ છે પણ આમ શોખથી વાંચન પ્રેમી છું, નવું નવું વાંચવું અને વંચાવું એ મારો કર્મ છે. સાથે સાથે નવું નવું લખવું અને તેને રાગ માં ઢાળવું એ માં ગજબ નો સંયોગ છે. સારું વાંચવાથી ધ્યાન માં એક રૂપ થવાય, સારું લખવાથી ધ્યાનરૂપી થવાય... બસ "સ્વયમભુ" આમ પ્રેમ થી પણ વ્હાલ ભર્યું મને વાંચન વાલું છે.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"