Gujarati Quote in Thought by Anshu Dalal

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જુવાની ની પાછળ બાળપણ છે ને આગળ ઘડપણ છે.
તે બાળપણ ની અલ્લડ મસ્તી સાથે ઘડપણ ની જવાબદારી ઊંચકતો ખભો છે. તે બે પેઢી ઓ વચ્ચે ઝૂલતો સેતુ છે; તે જોડે પણ છે અને તારે પણ છે.
માટે જુવાન ને સમજવો અને સમજાવવો અઘરો છે.

#જુવાન

Gujarati Thought by Anshu Dalal : 111490624
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now