આપડી ધરતી માજ એટલું ખમીર ,સાહસ છે કે એક લાકડી લઈ ને જુવાની માં પગ માંડતી ચારણ કન્યા આગળ સિંહ હાર માની લે જુવાની માં જોશ હોય છે પણ કાયરેક હોશ ખોઈ બેસે છે અને કોઈ પણ જગ્યાએ હાર નહિ સ્વીકારી શકતા કાતો જીવ લે છે કે જીવ આપી દે છે આ દુનિયા માં એવા પણ છે જે એક વાર હાર ને પગથિયું બનાવી આગળ વધે છે
#જુવાન