🙏🙏🙏🙏🙏ત્રણ મહિના નું લોકડાઉન,
કામધંધા બંધ, આવક બંધ,
સતત એક અદ્રશ્ય શત્રુ સામે માનસિક - શારીરિક જંગ,
અને તેમ છતાં જો તમારી થાળીમાં બે ટંકનું ભોજન રહેતું હોય અને તમારું અને તમારા પરિવાર નું શારીરિક સ્વાસ્થ્ય અકબંધ હોય તો એકવાર પરમ શક્તિ પરમાત્માનો બે હાથ જોડીને આભાર જરૂર માનજો🙏🙏🙏🙏🙏