¤¤ આ ઈચ્છાનુવર્તી મન જ દરેક સુખ-દુઃખનું કારણ છે, દુઃખ આવશે જ એ ખરેખર ખબર હોવા છતાં પણ માણસ એ કાર્ય કરવા પ્રેરાય છે, દ્રષ્ટાંત રૂપે ડાયાબિટીસ હોવા છતાં પણ માણસ ગળ્યાં પદાર્થો ખાય છે, કેટલાકને બહુ ટોકો તો છૂપાઈને ખાય છે, કેટલાંક વધારે રૂપિયા વાળાંતો વળી એવો જવાબ આપી દે છે કે બે હજારનું દવાખર્ચ આવવાનું હશે તો
બાવિસ હજાર આવશે, બીજું શું થાશે? ખૈર! સિંહના
કોટે ઘંટડી કોણ બાંધે?
¤ જગદીશ ગજ્જર ¤
#ઈચ્છાનુવર્તી