આજે દુનિયા દેખાવ અને ફેશનમાં પડી છે.ભલે
મારી વિષયવસ્તું, કન્ટેન ગમે તેટલું સારું હશે પણ જ્યાં સુધી કવરપેજ કે કલરપેજમાં જ્યાં સુધી નહિ હોય ત્યાં સુધી વ્યક્તિઓ તેને સ્વીકારશે નહિ. લોકોને વિષયવસ્તું સાથે રસ નથી, સાહિત્યમાં પણ રસ નથી પણ બસ પ્રેમલા-પ્રેમલી અને વલ્ગર વાતો કરશો તો એમને મજા આવશે...