Gujarati Quote in Motivational by Mamta Pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તુ સાચો ને હું ખોટી આવી વાતો કરતા
જીવીએ આપણી જિંદગી

તું ખોટું રડે તોય હું સાચું માની
મનાવા કરું અઢળક લાડ

એક મેક નો હાથ પકડી
ચાલ્યા રોજ સંગાથ

સાચા ખોટા જગડા મા પણ
હતો પ્રેમ અપાર

વૃદ્ધ થાશું એકબીજા જોડે
આવા વાયદા કરતા આપણે

યમરાજ ની હાકલ પડતા
પડ્યા વાયદા ખોટા

તું સાચો ને હું ખોટી એવી વાતો કરતા
જીવીએ આપણી જિંદગી
#ખોટું

Gujarati Motivational by Mamta Pandya : 111488575
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now