Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકતા કપૂરની સિરિયલો ઝાંઝવાના જળ જેવી હોય છે,

લાગે કે આવું હશે જ પણ ખાતરી કરીએ ખબર પડે કે ભ્રમ છે.


પણ એની ફિલ્મો સો આના સાચ્ચી હકીકત પર બને છે એ વાત હું માનું છું,એની ફિલ્મો એવા લોકોને પડકાર આપે છે જે સાધુત્વ કે શુધ્ધતાને પોતાનું બહારી કવચ બનાવી પહેરી રાખે છે પણ હકીકત તો એજ છે કે એ પણ એક માણસ છે અને માણસ હોય તેના વહેવારમાં બધુજ આવે છે.

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

Gujarati Blog by Dp, pratik : 111486568
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now