ગીતા ૧-૨
दृष्टवा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा।
आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत्॥
संजय बोले- उस समय राजा दुर्योधन ने व्यूहरचनायुक्त पाण्डवों की सेना को देखा और द्रोणाचार्य के पास जाकर यह वचन कहा..
યુધ્ધ માત્ર બે રાજ્યોની વચ્ચે હોય છે..પણ આ જ એક યુધ્ધ ને ધર્મયુદ્ધ કહ્યું છે.કારણ એ છે કે આ યુધ્ધ ધર્મ અને અધર્મ નૂ છે.પાન્ડવો અને કૌરવો એ ઘણા વ્યુહ અપનાવ્યા હતા...જેમા ચતુરંગ એટલે કે ચેસ પણ એક વ્યુહ જ હતુ.
ગુરુ ને જાતિના ભેદભાવ નથી હોતા પણ અહીં દ્રોણ જે પોતાની દુશ્મની કાઢવા અને માત્ર અર્જુનને જ મહાન બાણવીર બનાવવા જે રાજરમતનીતિ અપનાવી હતી જે ખરેખર જોતા તેમના ગુરુપણા ને લજ્જિત કરે છે.
સાર.. ગુરુ કભી સામાન્ય નહીં હોતા.. નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદ મેં ખેલતે હે..