Gujarati Quote in Poem by Anil Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરસાદ ની રાહ જોઉં છું,
વરસાદ ને સાદ આપુ છું.
જેમ પ્રિયતમા ને
આપતો હતો!
કિન્તુ,પરંતુ
હજુ મારી પુકાર વરસાદ સુધી
પહોચી નથી લાગતી !!
કે પછી વરસાદ પણ
પ્રિયતમ ની માફક
નખરા કરે છે!
હું બોલાવું ને તું
ન આવે એવું ક્યાં
કદી બન્યું હતું?
હું આજે પણ
વરસાદ ની રાહ જોઉં છું!!!
અનિલ ભટ્ટ

Gujarati Poem by Anil Bhatt : 111485247
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now