*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣4️⃣0⃣6️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
પોતાની વ્યક્તિની વાત માનવામાં કંઈ ખોટું કે ખરાબ નથી, એની વાત માનતી વખતે માત્ર એટલું વિચારજો કે એવી વાત વાજબી તો છે ને? જે વાજબી નથી હોતું, એ વહેલું કે મોડું વલોપાત સર્જતું હોય છે!
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*