મેં તો ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું સાપ્તાહિક ટોપ 10ના લિસ્ટમાં પણ આવી શકીશ.. કારણ કે છેલ્લા કેટલાય સમયથી કોઈ નવી સ્ટોરી પણ અપલોડ નથી કરી. . છતાં આજે જોઈને આશ્ચર્ય સાથે ખુશી પણ થઈ...એક નવો ઉમંગ મળ્યો કે વાંચકો આપણને આટલી હદ સુધી વાંચે છે.. ખૂબ ખૂબ આભાર વાચકો અને માતૃભારતી ટિમ...તમે ઉત્સાહમાં વધારો કર્યો છે 😊