Gujarati Quote in Poem by Mahesh vaghela

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહે આકાશ વિશાળ,  વિશાળતા કેમ કરી મપાય???
એના આંખના એક પલકારે કેવું શમણામાં સમાય.!!!!

કહે સમંદર વિશાળ,  વિશાળતા કેમ કરી મપાય???
એના આંસુના એક ટીપે સાત સમંદર પણ છલકાય.!!!

કહે મનડું  વિશાળ,  વિશાળતા કેમ કરી મપાય???
એક નાનકડો મનભેદ જો કદી ના વિસરાય.!!!!  

#વિશાળ

Gujarati Poem by Mahesh vaghela : 111482565
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now