કુદરતની વિશાળતાને,
હજી સુધી કોઈ માપી નથી શક્યું,
અને તું,
દર્દની દવા શોધવા બેસી ગયો, માનવી!!!
કુદરતની ઉદારતાને કોઈ જાણી નથી શક્યું,
અને તેં માનવી???
એની ગતિવિધિઓ જાણી લીધી!!!
કેમ છો? પુછે છે રોજ,
અને તારે માનવી,,,
ઘટે છે વિશાળ દુનિયામાં
ધન દોલત જ બસ.
તેજલ
#વિશાળ