My father was a biggest INVESTOR.
એમણે *મારા જેવી રદ્દી script* માટે આખી જિંદગીભર મહેનત કરીને market મા ચાલતી કરી દીધી. તમારી મહેનત અને sacrifice એળે નહી જવા દઊ. *એક દિવસ તમારી આ રદ્દી script નુ પણ premieum બોલશે તેનુ પ્રોમિસ આપુ છુ..*
Thanks for your each and every conversation my dear father. 👍👍🙏🙏
#priten 'screation#