કારકિર્દી થી નથી મપાવાની #ઉન્નતિ જિંદગી ની,
મહોબ્બત થી જીવો જિંદગી, એ જ સાચી #ઉન્નતિ
ભૂલી જાય છે ઘરવાળાને અને ભૂલે કુટુંબ સઘળું કારકિર્દી પાછળ,
ને પછી આથમણી ઉંમરે, ભૂલ, સઘળી સમજાય,ત્યારે મોડું થઈ જાય છે.
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૨૦ જૂન ૨૦૨૦
#ઉન્નતિ