" જ્યારે કોઈ શિશુ નો જન્મ થાય છે, તમે જાણો છો કે એના મુખ પર એ અલૌકિક હાસ્ય અને આભા ક્યાંથી આવે છે ?....
જ્યારે એમની માતા સોળ વર્ષની તરુણી હતી અને એ પહેલી વાર પ્રેમ મા પડી હતી અને હ્ર્દયમાં જે લાગણીઓ ઉમળી હતી તે જ લાગણીઓ નો આછોતરો પડછાયો જ લયને એ પેલું શિશુ જન્મે છે."
-ગીતાન્જલી.