આમતો, જીવનમાં બધા વેલેન્ટાઈન સિંગલ જીવન જ રહી છું કોઈ આવ્યું નહીં એવું કે નેને જીવનનો આધાર બનાવી શકું.
ઘણી વાર વેલેન્ટાઈન આવે એટલે એ વીક પૂરતું ડીપ્રેશન જેવું આવી જતું.. દુઃખી થયી જાતી.. કે સાલું બધાના જીવનમાં આટઆટલી ખુશી છે ને મેં શુ કર્મ કર્યા કે આજદિન સુધી આમ વેલેન્ટાઈન એકલા જ વિતાવ્યા
આ બધી મથામણ ચાલતી હતી ત્યાંજ ટીવીમાં ન્યુઝ સાંભળી ને દિલ ધબકારા ચુકી ગયું.. એ વેલેન્ટાઈન સૌથી કપરો હતો..સમગ્ર ભારત એક ઘેરા શોક માં હતું ..એ જ વેલેન્ટાઈન જ્યારે જવાનો પર પુલવામાં શહર પર એટેક થયો હતો. ને કેટલાયના(વેલેન્ટાઈન) જીવનસાથીનો સૂર્ય આથમ્યો હતો😢
ક્યારેય નહીં ભુલાય