જો હોતા હૈ અચ્છે કે લિયે હોતા હૈ!
આવું કોણે કહ્યું હતું?
ખરું જુઓ તો બધું મન પર નિર્ભર કરે છે... મને આટલું જ કેમ મળ્યુંથી લઈને મને આટલું તો મળ્યું વચ્ચેની દોડ જે દિવસે પૂરી થઈ જાય એ દિવસે જિંદગીનો ચાર્મ ખતમ થઈ જાય છે!
મારું આ વરસ ખૂબ જ સરસ જવાનું છે, જઈ રહ્યું છે...અને આગળ પણ મને અહીંયા શેર કરવાનું મન થાય એવી ઘટનાઓ બન્યા કરવાની એમાં મને જરાય શંકા નથી.
તમારું પણ કલ્યાણ થાઓ એવી કામના સાથે,
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏