તમારી યાદ બોવ આવે છે. એ પડ એ ક્ષણ ખુબજ #અનન્ય છે ..
તમારા દુનીયા મા ગયા પછી એક વસ્તુ મને સમજાય હતી...
જે માણસ સાવ ચુપ બેસતું હોય ને એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આંતરીક યુદ્ઘ લડતું હોય છે...
ને એકલાપણું એ હર એક આત્મહત્યા નું મોટું કારણ છે....
કલમ_ના_શિકારી