Gujarati Quote in Motivational by Maitri Barbhaiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થ‌ઈ છે આ જીવનની સફર અનન્ય રીતે,
તે સફર હતી માંના ગર્ભથી,
આવ્યા અનન્ય દુનિયામાં,
હર્ષ છવાયો સહુના ચહેરા પર અનન્ય,
મોટા થયા ત્યારે પણ ચાલુ જ રહી હર કોઈ અનન્ય વ્યક્તિત્વની મુલાકાત,
શરૂઆત જ છે અનન્ય આથી છે હર કોઈ અનન્ય,
તો જિંદગીને કેમ અકાળે ટૂંકાવીએ?
એનો અંત પણ થવા દ‌ઈએ કુદરતી અને અનન્ય!
#અનન્ય

Gujarati Motivational by Maitri Barbhaiya : 111478597
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now