સફર રોમાંચક છે પણ તું નથી સાથે
તારી યાદ છે પણ તું હમસફર નથી
nicky Tarsariya
પ્રેમની મહેફિલ જામી હોય ને
સાથે રોમાંચક સફરની કેટલી યાદો હોય તો
કોઈના સાથ વગર પણ જિંદગી
ખુબસુરત લાગે છે
nicky Tarsariya
મ્યુઝિકની સાથે મારી
લાગણી પણ ભીજાઈ રહી છે
તારો સ્પર્શ જાણે
મને રોમાંચક દુનિયાની એક
અજીબ સફર પર લઈ જ્ઇ રહયો છે
nicky Tarsariya
#રોમાંચક