*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
1⃣8️⃣0⃣6️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
દરેક ખાલીપો ભરાતો પણ હોતો નથી, એ સહન કરવો પડતો હોય છે, જીવવો પડતો હોય છે. ખાલીપો પૂરવા માટે કંઈ ભૂલવાની જરૂર નથી, યાદ આવે ત્યારે ઓગળવાના બદલે આનંદથી યાદોને વાગોળીએ તો પૂરતું છે!
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*