Gujarati Quote in Thought by Sadhu Ashish

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમે આંધી વચ્ચે સચિવાલય ના માણસ
શિક્ષિત બેરોજગારી માં ઘટાતી ઘટના ના માણસ

ફટાણાંના માણસ, નેતાઓ માટે ગવાતા મરસિયાના માણસ;
અમે સદીઓ થી રજડતી સચિવાલય ના માણસ..
સદીઓ થી ભરાયેલી ભરતી ના માણસ

અમે નોકરી ને ઝૂરતા જ રહીએ;
અમે તો લાઈબ્રેરી ના ટોળાના માણસ...
આશિષ પાલનપુરી......

Gujarati Thought by Sadhu Ashish : 111477215
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now