છું આભારી મારી માતની,દુઃખ વેઢી જ્ન્મ દિધો મને
છું આભારી મારા તાતની,ખભે બેશી દુનિયા બતાવી મને
છું આભારી મારા ગુરુની,પગભરથાવ તેવી શ્કશમ બનવી મને
છું આભારી મારા ભ્રાતની,પળે-પળે અહીતથી બચાવુ મને
છું આભારી મારા પ્રીયયમની,જીવન જીવતા શીખળાવીયુ મને
પણ આજ આભારી મારા શ્યામની,મનુષ્ય જીવન આપ્યુ મને.
___રૂતુ
#આભારી