હું #આભારી છું કે આવું ભારી ભારી લખું છું,
ને પ્રિય વાચકો માટે, તોલી તોલી લખું છું
ગમવાનું કે ના ગમવાનું કોઈ કારણ હોય કે ના હોય,
પણ ચોક્કસ એ છે કે, હૃદય નીચોવી ને લખું છું.
પ્રાર્થના મારી, ભગવાન તું, કદાચ સાંભળી લે,
કોઈ માંગુ લઈ ને આવે, એ આશાએ લખું છું...😇💞
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૭ જૂન ૨૦૨૦
#આભારી