#આભારી
જન્મો જનમ નો નીલમ તારો આભારી
મલ્યા મને જીવનસાથી બની
નવા સપનાઓ ની ઉમ્મીદ જગાવી
સાથ આપી નવી જિંદગી વસાવી
સુખ દુ:ખ મા સાથે રહી
હર પરિસ્તિતી મા સાથ આપી લાડતી રહી
મારી હર ભુલ ને સુધારતી ગઈ
આપડી અલગ દુનિયા વસાવતી ગઈ
ભગવાન તારા લાખ લાખ શુક્રિયા
મને મલ્યા જીવનસાથી નીલમ જેવા.
#જીવનસાથી
#રાધે
~લલીત જોષી~