#આભારી
હું આભારી છું
જે ભગવાન મને ઉગતા સૂર્ય ના દર્શન કરાવે છે
જે મને સુપ્રભાત કે ગુડ મોર્નિંગ કહે છે.
જે વ્યક્તિ મને શબ્દો વડે મારો પરિચય કરાવે છે.
જે મિત્રો અને સગા મને યાદ કરે છે.
જે મને ભગવાન ના અસ્તિત્વ નો અહેસાસ કરાવે છે.
માતૃભારતી ની કે મારા વિચારો વ્યક્ત કરી શકું છું.
પ્રકૃતિ ની આભારી છું જે નવું જીવન દે છે.
હાસ્ય જે મન હર્યુંભર્યું કરે છે.
જે સંજોગો સામે લાડવા ની તાકાત આપે છે.