શું કર્ણ ખરેખર દુર્યોધનનો આભારી હતો ?
શ્રીકૃષ્ણ કર્ણને સમજાવતા કહે છે, " હે જેષ્ઠ કુંતીપુત્ર ! દુર્યોધન ની તારી સાથેની મિત્રતા ફક્ત તારું ભ્રમ છે. દુર્યોધન તારો મિત્ર નથી, પરંતુ તારા હૃદય માં અર્જુનને હરાવવાની જે લાલસા છે એનો મિત્ર છે. દુર્યોધનના અધર્મ પાછળ ફક્ત તારું બાહુબળ જ જવાબદાર છે."
બોધ:- કોઈના એટલા આભારી પણ ના બનવું કે આપણા જીવનનો ધ્યેય જ બદલાઈ જાય.
#આભારી