જિંદગી જો એમ આરામ થી જીવાય જતી હોત તો મહાભારત અને રામાયણ ની રચના જ ન થાત.
કૃષ્ણદાસી ને પણ દેવદાસી સમાજે બનાવી એવા તથ્યો ના રચાત.
જિંદગી એ સર્વ રંગો નું મિશ્રિત રંગમંચ છે
જેને બધા રંગમાં રંગાઈ જતા આવડે એના માટે જિંદગી એટલે 'મોજે દરિયા' અને જેને રંગ બદલતા બેરંગ લાગે એને માટે 'જિંદગી બેકાર'.
માધુરી વાઘસણા