મને એ વાત ની ખબર નથી કે તને શું ગમે છે,
મને તો બસ તુ ગમે છે.
હસતા ચહેરા ભલે હજાર હોય.,
મને તો તારો ચહેરો હસતો ગમે છે.
મને તો બસ તુ ગમે છે.
પરીઓ ના સપના મને નથી આવતાં.,
મારા સપનામાં પરી બનીને તુ આવે મને એ ગમે છે.,
મને તો બસ તુ ગમે છે..
હા.. હા.. હજી પણ મારે ઘણું કહેવું છે પણ તુ સામે ક્યાં મળે છે, તો પણ મને તુ ગમે છે.,
હા.. મને ફક્ત તુ જ ગમે છે
બસ મને તુ જ ગમે છે..❤️
🌹🌹🌹i love you ❤️❤️❤️
📝 Rj Mayur Gohel
#વાતોડિયું