નાનપણમાં બસ અમથા હસી લેતા હતા,
ખુશીની કોઇ સૌગાત લાવતા ત્યારે હસી લેતા હતા,
આજે જ્યારે હસવાનું મન થાય છે તો કંઇક બહાનું ગોતીએ છીએ,
બસ આજે હસી લેવું છે મતલબ વગરનું જીંદગી ને બસ આમ હસતાં રાખીને જીવી લેવું છે,
કોણ જાણે આંખો ક્યાંરે બંધ થઈ જાય પણ એની પેલાં નાનપણ ની જેમ અમથા હસી લેવું છે......