Gujarati Quote in Thought by Harshil Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Thank you corona...


વાતો વાગોળતા કયાંક સરી પડ યો હું મારાજ ભુતકાળ માં.
કલ્પના ના એ અશ્વ લઇ ગયા મને ત્યાં.
જયા મે કાર્યો યાદ મરો જ પરિચય
હતો ક્યાંક પુરો પણ છતા થોડો અધૂરો.
પરિચય પણ કયાં હતો મુંજ ને જ મરો.


હર્દય સ્પર્શી.
હર્ષિલ પટેલ

Corona .........નામ સાંભળ તાજ લોકો મોં બગાડે પણ હું તો કંઈક જુદો જ. પણ હું કઈસ thank you corona. કારણ કે મને આ સમય દરમિયાન પોતા ને ઓળખવા નો સમય મળ્યો. ઘણા મિત્રો ને social media માં લખતા જોઈ મને પણ મન થયું. અને લખવા નો પ્રયત્ન કર્યો પણ, માત્ર એક વાક્ય લખતા લગભગ 10 મિનીટ લાગી. પછી સમજી સકાયુ કે જે લખતા હસે એમનું શું ? ખૂબ ઘીરજ માંગી લે એવું આ કામ ... પણ ભાઈ આપણે તો લખવા ના. એવું તો હતું નઈ કે પ્રયાસ પ્રથમ હતો પ્રયત્ન ધણો કરે લો. પણ કદાચ મારા મા ધીરજ નઈ. પણ thank you corona જેને ધીરજ ધરતા સીખવયુ. અને એટલે મને કબીરજી નો એક દહો યાદ આવ્યો.


धीरे-धीरे रे मना, धीरे सब कुछ होय,
माली सींचे सौ घड़ा, ॠतु आए फल होय।

अर्थ: कबीर दास जी का कहना है हर चीज धीरे धीरे से पूरा होता है इस संसार में, माली सौ बार सींचने पर भी फल तभी आते हैं जब उस फल का ऋतु आता है। जीवन में हर कोई चीज अपने समय में ही पूरी होती है ना कोई समय से पहले ना कोई समय के बाद।

ખૂબ મજા ની વાત કરી છે. કબીરે અને મને લાગ્યું આ વાત આ corona ના સમય મા ખુબ ઉપયોગી છે.
કારણ કે આ સમય માં માત્ર ધીરજ જ આપણી મદદ કરી શકે એમ છે. એટલે માત્ર અંત મા માત્ર thank you corona and thank you કબીરજી .



આપનો .
હર્દય સ્પર્શી.
હર્ષિલ પટેલ

Gujarati Thought by Harshil Patel : 111475376
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now