#વાતોડિયું
#Hasinehsas
જે આવે મન મા,,
બસ સહજ ભાવે કહી નાખુ છું ,,
હા થોડો બેબાક તો છું ...
ને વાતોડીયો પણ ખરો,,
પણ શું કંરુ એ તો સ્વભાવ છે મારું..
ઝાઝું એવું કાંઈ વિચારતો નથી..
પણ અજાણતાંયે કોઈ નું બગાડતો નથી,,
કોઈ ને હું ગમું કે ન પણ ગમું ..
મને તો ગમે છે બધા જ..
બસ એવું જ છે આ ભોળું મન મારું..