આજે આ વાચાળ લોકો શાંત છે
આવું કેવી રીતે શક્ય છે?
લોકો આજે પોતાના ઘરમાં જ બંધ છે
જીવ બચાવા સતર્ક છે
ક્યારેક લાગે બસ આ જ જીવન છે
કઈ નવું થવાની આશા તો છે
પણ ખુશી કરતા દુઃખ વધુ મળે છે
રોજ કંઇક દુઃખદ સાંભળવા મળે છે
મન નિરાશ થાય છે
આજે આ વાચાળ લોકો શાંત છે
આવું કેવી રીતે શક્ય છે?
- કિંજલ પટેલ (કિરા)
#વાતોડિયું