☕☕"ચા" ☕☕
ચા ના ચાહકો માટે 🙌
(1) કામનું ગમે તેટલું ટેન્શન હોય પણ પેલા એક જ વસ્તુ યાદ આવે ચા...
ને સાહેબ એમાં પણ અમારું ગુજરાત જે સવારે ચા ના મળે તો દિવસ પણ સારો ના જાય..
ને સાહેબ ગમે ત્યાં જાવ લોકો ઠંડપીણાં કે દારૂ નું પૂછતાં દેખાય પણ ગુજરાતી માણસ પેલા "ચા" નું જ પૂછે.....
(2) ખબર નય સાહેબ ચા મા શુ એવું જાદુ છે...તે બધા ને ગુલામ બનાવી દેય છે..ને એમાં પણ અમારું કાઠિયાવાડ ને સમગ્ર ગુજરાત સવારે ઉઠી ને પેલી વસ્તુ નું નામ મોઢા પર ચા ☕જ આવે..
(3) ગમે ત્યાં સુતા હોય, બેઠા હોય, કે કોઈ કામ માં વ્યસ્ત હોય
એક જ અવાજ આવે કે
ચા થઈ કે નય??☕
~ Dr.Pratik Nakum✍️✍️❤️