" ગુરૂમંત્ર "
ખરેખર અપેક્ષા ક્યારેક ભારરૂપ બની જતી હોય છે.
માટે જ કોઈપણ વ્યક્તિ પાસેથી કોઈપણ અપેક્ષા રાખવી જોઈએ નહિ.
જીવનમાં હંમેશાં કંઇક આપવાની જ ભાવના રાખવી જોઈએ, કોઈની પાસેથી કંઇક મેળવવાની અપેક્ષા રાખીએ અને તે ન મળે ત્યારે તે દુઃખનું કારણ બનતું હોય છે.
માટે જીવનમાં હંમેશાં એક ગુરૂમંત્રનું જ સતત રટણ કરતાં રહેવું જોઈએ કે, " મારે કોઈની પાસેથી કંઈજ જોઈતું નથી. " જે તમને ક્યારેય દુઃખી નહિ થવા દે.
- જસ્મીન