મારુ માનવુ છે કે 'મૂર્ખ' અને 'બુધ્ધુ' શબ્દો આપણી શબ્દકોશ માથી બહાર ફેંકી દેવા જોઈએ.
આપણે 'હોશિયાર' લોકોને ખબર હોવી જોઇએ કે દરેક વ્યક્તિ મા કોઇને કોઇ ઞુણ તો છે જ.
સાથોસાથ બીજી ઘણી ઘણી આવળતો છે. ફકત આપણને એ ગુણો કે શકિતનું જ્ઞાન હોવું આવશ્યક છે.
તો પછી આ શબ્દ (મૂર્ખ) નો ઉપયોગ કરીને માનવ જાતનું અપમાન શા માટે?
વિચાર કરવા લાગ્યા?