સારા મિત્રો હશે તો આપઘાત જેવા વીચારો નહિં આવે,
Philosopher ની જરુર નહીં પડે જો બે ચાર મિત્રો સારા હશે ને તો,
શુશાંતસિંહ ની કરોડોની આવક હતી પણ મિત્રો એવા ન હતા કે એને એના મનની વ્યથાને સમજી અને કહી શકેમાટે એક તોલું સોનું ઓછું હશે તો ચાલશે પણ મિત્રો એવા રાખજો કે તમારા ચહેરાના હાવભાવને સમજી શકે....
ખોટું હોય તો ક્યોં.......