આખા દિવસ માં હારેલી થાકેલી જિંદગી માં જો માણસ સાચી જિંદગી જીવતો હોઈ તો ઊંઘ ના સપનામાં,
કંઈક કેટલી દુઃખ નો બોજો જો માણસ લઈ ને હલકો થતો હોય તો ઊંઘ માં ,
અને જો રવિવાર કે રજા આવે તો આખો દિવસ માણસ સૂતો રહેતો સપના જોતો હોઈ તો ઊંઘ માં.
તો પછી આ બનાવટી દુનિયા માં રહેવા કરતા માણસ ઊંઘણસી બનવું વધારે ગમે એમાં શું નવાઈ ની વાત છે.
#ઉંઘણસી