Gujarati Quote in Thought by Anshu Dalal

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કટું શબ્દો પ્રહાર કરે‌ છે મન પર,
કટું શબ્દો પ્રહાર કરે‌ છે સમાજ પર,
કટું વેદના પ્રહાર કરે‌ છે લાગણીઓ પર,
કટું કટુતા માં છે દોસ્તો,
ક્યારેક કટુતા માં પણ સત્ય છુંપાયું છે,
ક્યારેક કટુતાથી લાગણીઓ વહી જાય છે
તો ક્યારેક સમાજ માં બદલાવ આવી જાય છે.
#કટું

Gujarati Thought by Anshu Dalal : 111472489
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now