Gujarati Quote in Jokes by Manish Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

😁😁 આખું મોઢે થઈ ગ્યું 😁😁

કોરોના વાઇરસ કે COVID-19 થી આજે આખો દેશ લડી રહ્યો છે, પણ યાદ રાખો આપે બીમારી થી લડવાનું છે - બીમાર થી નહી. એની સાથે ભેદભાવ ના કરો, તેની સંભાળ રાખો .. અને આ બીમારી થી બચવા માટે જે આપડી ઢાલ છે, જેમકે આપડા ડોક્ટર, સ્વાસ્થ્ય કર્મી - સફાઈ કર્મચારી, પોલિસ વગેરે તેમનું સન્માન કરો, તેમને પુરો સહયોગ આપો, આ યોદ્ધાઓ ની સંભાળ રાખો તો કોરોના થી જીતશે દેશ આખો .. વધારે માહિતી માટે રાજ્ય હેલ્પલાઇન નંબર એક શુન્ય ચાર કે કેન્દ્રિય હેલ્પલાઇન નંબર એક શુન્ય સાત પાંચ પર સંપર્ક કરો, ભારત સરકાર દ્વારા જનહિત માં જારી ..........

Gujarati Jokes by Manish Patel : 111471554
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now