સર્વ ધર્મ સમભાવનાં મુલ્ય ધરાવતુ
આપણા હિન્દુ ધર્મ જ વિવિધ પ્રકારની જ્ઞાતિ
થી વિભાજિત થયેલ છે,
તો પછી સમભાવ કેવી રીતે આવશે?
એે વિભાજન જ વર્તમાન સમયમાં બળવાખોર બન્યુ છે.
એે વિભાજિત થયેલ જ્ઞાતિ પોતાની સતા, હક્ક
અને અધિકાર માટે બળવાખોર બને છે.
આ વિભાજન નો નાશ થાય, સૌ એક થાય અને માત્ર હિંદુ ધર્મ એક જ બની રહે તો
કોઈ બળવાખોરો નહિ રહે.
સમસ્ત ભારત દેશ એક બની એકતા સ્થપાઈ
સહુ એકમેક બની રહેશું તો ભારતવર્ષ એક અને અજેય
બની આખા વિશ્વ માં મહાસતા ને પામસે.
આ તો જ શક્ય છે ,જો નાત જાત ના ભેદ, ઉચ્ચ નીચ
ના ભેદ ભાવ મૂળ થી નિકળી જાય એે માટે હું અને તમે
સૌ કોય પ્રયત્ન કરીએ શરૂઆત આપણે જ કરીયે.
જય હિંદ. સૌ એક હિંદ.... 🙏🙏🙏🙏
#બળવાખોર