સ્વ-શિસ્ત અને આત્મસંયમ રાખતી
પ્રત્યેક વ્યક્તિ મારી નજરમાં બળવાખોર છે.
હા ! બંને વચ્ચે નો તર્ક સમજી પ્રમાણભાન રાખવું અત્યાવશ્યક છે.
રાષ્ટ્રહિત વિરોધી દેશનાં જ લોકોની બળવાખોરવૃત્તિને સમય રહેતાં ડામવામાં ન આવે તો ગૃહયુદ્ધ આવ્યું સમજો...
#બળવાખોર
- પંકિલ દેસાઈ