ઉગ્ર બને જો કુદરત તો શું થાય.
વાદળો જો ઉગ્ર બને તો બારે મેઘ ખાંગા થાય.
પવન જો ઉગ્ર બને ચક્રવાત વાવાઝોડા થાય.
અગ્નિ જો ઉગ્ર થાય દાવાનળ ચોરે બાજું થાય.
દરીયો જો ઉગ્ર બને લહેરોમાં સુનામી થાય.
ધરતી જો ઉગ્ર થાય જ્વાળામુખી ભુકંપ થાય.
કહે નર જો મનુષ્ય ઉગ્ર બને તો પુન્ય તેના જાય.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કચ્છ
#ઉગ્ર