સુકાયેલી નદી ક્યારે પણ કોઈ ની પ્યાસ બુજવી શકતું નથી, તેની માટે તેને સદા ખળ ખળ વહેતા રેહવું પડે છે.જ્યાં નદી અટકે ત્યાં જ તેનો વિનાશ નિશ્ચિંત થઈ જાય છે.
તેમ જીવન માં પણ માણસ જ્યાં સુધી ચાલતો રહે અને હાર ના માને ત્યાં સુધી જ જીવતો કહેવાય છે,જ્યાં એ અટકી જાય અને હાર માની લે ત્યાં જ એનો વિનાશ નિશ્ચિન્ત થઈ જાય છે.