Gujarati Quote in Thought by Anil Mistry https://www.youtube.com/c/BHRAMGYAN

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તણાવ માણસને અંદરથી દિમકની માફક ખાઈ જાય છે. મારા મતે તણાવને નાથવાનો એકમાત્ર ઉપાય છે એવી વ્યક્તિ જોડે વાત કરીને મન હળવું કરવું જે તમારી વાત સાંભળીને તમારા ઉપર જ આંગળી ન ચીંધે. એટલે કે તમને જજ ન કરે.

ચાલો જોઈએ એકબીજાને સપોર્ટ કરવા માટેની લાગણીઓ કેટલી જીવંત છે. મારે એવી છ વ્યક્તિની જરૂર છે જે આ પોસ્ટ કરીને બતાવી શકે કે "હા હું એવી જ વ્યક્તિ છું જે બીજાની વાત સાંભળે છે અને એને જજ નથી કરતી" ( સેર નથી કરવાનું કોપી કરીને પોતાની વોલ પર પેસ્ટ કરવાનું છે. )

જો તમે એવા હોવ તો જ આ પોસ્ટ કોપી કરીને તમારી વોલ પર પોસ્ટ કરજો જેથી તમારા ફ્રેન્ડલીસ્ટમાં લોકોને ખબર પડે કે તમે હતાશ અને ડિપ્રેશનમાં જીવતા લોકોની વાત સાંભળીને એમને માનસિક રીતે સ્વસ્થ કરવા માંગો છો જેથી તમારા લિસ્ટમાં કોઈ ડિપ્રેશનમાં જીવતી વ્યક્તિ હોય તો એ તમારી સાથે વાત કરીને મન હળવું કરી શકે. ( જો તમે આ પોસ્ટ કોપી કરીને તમારી વોલ ઉપર મુકો છો તો અહીં કમેન્ટમાં મને જણાવજો. મને જાણ થાય એ માટે કમેન્ટમાં "Done" લખજો.

મદદ એને જ મળે છે જે માંગી શકે છે અને ડિપ્રેશનને નાથવા માટેની બીજી કોઈ દવા નથી સિવાય કે તમને સમજી શકે એવી વ્યક્તિ સાથે વાર્તાલાપ કરો.

Anil Mistri

Gujarati Thought by Anil Mistry https://www.youtube.com/c/BHRAMGYAN : 111466372
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now